હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થી ડોક્ટર રોહિતભાઈ દેસાઈ હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પાટણ ના ઇન્ચાર્જ કુલપતિ તરીકે કાર્યભાર સંભાળશે ડોક્ટર રોહિતભાઈ દેસાઈએ અભ્યાસ પૂર્ણ કરી તેઓ અધ્યાપક ત્યારબાદ આચાર્ય અને રજીસ્ટારની કારકિર્દી બનાવી ત્યારબાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પાટણ ના ઇન્ચાર્જ નો ચાર્જ સંભાળ્યો છે ત્યારે આ પ્રસંગે ઈડર કોલેજના આચાર્ય ડોક્ટર એ એમ પટેલ તથા કોલેજ પરિવાર અને ઉત્તર સાબરકાંઠા ઉચ્ચક કેળવણી મંડળ ઇડરના પ્રમુખ શ્રી પૃથ્વીરાજ ભાઈ પટેલે તેમને બિરદાવ બિરદાવતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં એવો પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરેલ હતી આ સાથે તેમને જણાવ્યું હતું કે આ સંસ્થામાં અભ્યાસ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમાજસેવા મો પોતાની ફરજ હાલમાં પણ બજાવી રહ્યા છે તેનો યશ સંસ્થાને જાય છે જે હોય તે ડોક્ટર રોહિત દેસાઈ સાબરકાંઠા નું અને ઈડરનો પણ ગૌરવ વધાર્યું છે તેમની નિમણૂક થતા જિલ્લામાં અને ઈડર તાલુકામાં આનંદની લહેર વ્યાપી છે.
