ગીરગઢડા
ભરત ગંગદેવ
૧૪ એપ્રિલના દિવસે વેરાવળ ફાયર સ્ટેશન ખાતે નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તથા ફાયર સર્વિસમાં શહિદી વહોરનાર જવાનો માટે ૨ મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં ચીફ ઓફીસર, નગરપાલિકાના ઉપપ્રમુખ તથા ફાયર અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા


