Gujarat

૧૫ વર્ષથી નીચેની વયના વિધાર્થીઓ આગામી તા.૨૪ માર્ચ સુધી અરજી કરી શકશે

ભારતીય ટપાલ વિભાગ દ્વારા નેશનલ લેવલની 'આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા' નું આયોજન
કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં આગામી તા. 24 માર્ચ સુધી 15 વર્ષથી નીચેના વયજૂથમાં સમાવિષ્ટ વિધાર્થીઓ અરજી કરી
શકશે. આ સ્પર્ધા શાળા કક્ષાએ પણ યોજાશે.
ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમજ આ અંગે વધુ માહિતી મેળવવા માટે અધિક્ષક ડાકઘરની કચેરી, જામનગર હેડ પોસ્ટ
ઓફિસ, બીજો માળ, ચાંદી બજાર, જામનગર ખાતે સંપર્ક સાધી શકાશે. તેમ અધિક્ષક ડાકઘર, જામનગરની યાદીમાં જણાવવામાં
આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *