Gujarat

1 of 9,202 હડિયાણા ગામે શ્રી જાગનાથ મહાદેવ મંદિર ખાતે અધિક શ્રlવણ સુદ નોમ ના રોજ શ્રી મદ ભાગવત કથા નો શુભારંભ અને પૂનમ ના દિવસે કથા ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

હડિયાણા ગામે શ્રી જાગનાથ મહાદેવ મંદિર ખાતે અધિક માસ શ્રlવણ સુદ એકમ ને  શ્રીપુર્ણપરસોતંમ ભગવાની પ્રતી અથૅ શ્રી મદ્ ભાગવત્  જ્ઞાન યજ્ઞ કથા દરમ્યાન ભગવાન ની ક્રુપા બની રહે.આ આયોજન શ્રી જાગનાથ મહાદેવ મંદિર ની મહિલા સત્સંગ ગોપી મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. હડિયાણા ગામ પર અધિક શ્રાવણ સુદ નોમ બુધવાર તા.26.07.23 થી પૂર્ણ પરસોત્તમ માસ ની શુભ શરૂઆત અને અધિક શ્રlવણ શુદ પૂનમ ને મંગળવાર તા.1.08.23 ના રોજ પૂર્ણાંહુતી. સવૅ ભક્ત જનો દ્વારા શ્રી મદ ભાગવત કથા ના વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રીજી કમલેશ ડી.જાની  સમય બપોરે 4 થી 6.30 વાગ્યા સુધી અનેકથા નું સ્થળ શ્રી જાગનાથ મહાદેવ મંદિર મિત્ર મંડળ દ્વારા હડિયાણા દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. અને ગામના દરેક ધર્મ પ્રેમી જનતા ને અને સમગ્ર ગ્રામજનોએ કથા નો લાભ લેવા અવસ્ય પધારવા નમ્ર અપીલ છે……………………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા………
10 Attachments • Scanned

IMG20230801173819.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *