14 ફેબ્રુઆરી બ્લેક ડે પુલવા અટેક શ્રદ્ધાંજલિ
આજ રોજ 14-03-23 ના દિવસે જે પુલવામાં 2019ના રોજ ને હુમલા આપડા 44 વીર શહીદ થયેલા એ આપડા માટે દુઃખ ની વાત છે જેમાં અમે લોકો આજે મહા શિવરાત્રી મેળા પર્વ સખીમંડળ ના વેચાણ માટે સ્ટોલ કરેલ ત્યારે આજે વીર શહીદ માટે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કરેલ જેમા જૂનાગઢના સખીમંડળના તમામ બહેનો હાજર રહેલ
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172




