Gujarat

14/4/2023 થી 12/12/2023 સુધીમાં જે લોકો ભાવનગરથી અમદાવાદ કે વડોદરા ટ્રાવેલ કરવાના હો તો route ચેન્જ થયો છે.  

ગીરગઢડા
 ભરત ગંગદેવ
ભાવનગરથી અમદાવાદ જતા તમામ વાહનો  ભાવનગરથી વાયા વલભીપુર-બરવાળા-ધંધુકા-બગોદરા થઈને જઇ શકાશે.
ભાવનગરથી વડોદરા જતા તમામ વાહનો ભાવનગરથી વાયા વલભીપુર-બરવાળા-ધંધુકા-ફેદરા-પીપળી-વટામણ ચોકડી થઈને જઇ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *