Gujarat

માણાવદર પટેલ સમાજ ટ્રસ્ટની સાધારણ સભાનું 14મી આયોજન કરવામાં આવ્યું

માણાવદર પટેલ સમાજ ખાતે આગામી તારીખ 14મીને સોમવારે પટેલ સમાજની 55મી સાધારણ સભાનું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દેવજીભાઈ ઝાટકિયા ના પ્રમુખ પદે સાંજના પાંચ કલાકે આયોજન કરવામાં આવ્યું છે તો તમામ હોદ્દેદારો સભાસદોએ હાજરી આપવા પટેલ સમાજના ઉપપ્રમુખ ગંગદાસભાઈ લાડાણીએ નિવેદન કરેલ છે…
……………
માણાવદર સેવા સહકારી મંડળીની સાધારણ સભા 13મીએ પટેલ સમાજ ખાતે મળશે
સહકારી ક્ષેત્રે યશસ્વી કામગીરી બદલ સારા ગુજરાતમાં જેમની ખ્યાતિ પ્રસરી છે એવી માણાવદર સેવા સહકારી મંડળીની 67મી સાધારણ સભા 13મી ઓગસ્ટ અને રવિવારે સાંજના પાંચ કલાકે પટેલ સમાજના સભા ગૃહમાં સંસ્થાના પ્રમુખ દેવજીભાઈ ઝાટકિયાના પ્રમુખ પદે મળનારી હોય જેથી તમામ સભાસદોએ હાજર રહેવા મંડળીના ઉપપ્રમુખ ગંગાભાઈ લાડાણી એ જણાવ્યું છે.
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *