Gujarat

સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના લુવારા ગામેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૧૫૬૧ કિં.રૂ.૫,૦૩,૮૦૫ નાં ગેરકાયદેસર પોહી જથ્થો તથા હેરફેર કરતા વાહનો સહીત કિં.રૂપ,૫૮,૮૦૫ નો પ્રોહી મુદામાલ પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ,ભાવનગરાએ સમગ્ર ભાવનગર રેન્જના જીલ્લાઓમાં પ્રોહીબીશન
વેચાણ સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વૌ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ નાઓને અમરેલી જીલ્લા પોલીસને દારૂની બદી દૂર કરવા તથા દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમને પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ઍચ.બી.વોરા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા.વિભાગ,નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ જે.કે.મોરી નાબોની ચોકકસ બાતમીની હકીકત આધારે લુવારા ગામે આવેલ અશોકભાઇ જયનાભાઇ બોરીચાના રહેણાક મકાન સામે આવેલ તેમના ડેલીબંધ વરડામાં આવેલ કપાસ ભરવાના ગોડાઉનના ધાબા વાળા રૂમમા રેઇડ કરતાં વેચાણ માટે સંગ્રહ કરેલ ભારતીય બનાવટની વિદેશી દારૂનો મસમોટો જથ્થો પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ કરી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે સી પાર્ટ ગુ.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૧૯૪/૨૦૨૩ પ્રોફી એક્ટ ક્લમ-૬૫એઇ,૧૧૬.ભી,૮૧,૮૩,૯૮(૨) મુજબનો ગુન્હો રજી કરી કાયદેસરની કાર્યવાહી
કરવામાં બાવેલ
પકડાયેલ આરોપીની વિગત પ્રતાપભાઇ માણાભાઇ મજરીયા ઉ.વ.૨૭ રહે.ધારી જ અમરેલી
પકડવાના બાકી બારોપીઓની વિગત
૧ વિજયમાઇ ખોડુભાઈ વાળા રહે મુળ ખડ ખંભાળીયા તા ધરી હાલ રહે સાવરકુંડલા
૨ દિનેશભાઇ વસ્તુભાઈ ખાચર રહે મૂળ ગોસળ તા સાયલા જી સુરેન્દ્રનગર
3 શિવરાજભાઈ ઉર્ફ
મુન્નાભાઇ રામભાઈ વીંછીયા રહે મૂળ રબારીકા તા જેસર જી.ભાવનગર
પકડાયેલ મુદામાની વિગત મારીય બનાવાની વિદેશી દારૂની બાયસ અલગ બ્રાન્ડની કુલ નગ ૧૫૬૧ કિ રૂ.₹ ૫.૦૩.૮૦૫ સિલ્વર કલરનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ જેની કિં૩૦,000-તથા લીલા કલરનું બુલેટ મોટરસાયકલ જેની કિંફ૨૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિં૫૦૦૦ મળી કુલ ક્રિ૫.૫૮.૮૦૯ નો મુદામાલ
આ કામગીરી ઇન્ચાર્જ પોઇન્સ.જેકે,મોરી તથા પો.સબ.ઇન્સ વાયા.પી.ગોહિલ ની રાહબારી હેઠળ અના એ.એસ.આઇ જયદિપસિહ, ગોહિલ તથા વિજપડી .ઓપી ના હૈ.કો હીરેનભાઇ વેગડા તથા સર્વેલન્સ ટીમના અના હેડ કો યુવરાજસિંહ સરવૈયા તથા હુસેનભાઇ મકવાણા તથા ભરતભાઇ ડાભી તથા પીસી ફૂલદિપસિંહ જાડેજા તથા જયપાલસિંહ ગોહિલ તથા ભાવેશદાન ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230615-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *