Gujarat

181 અભયમ જૂનાગઢ ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની વૃક્ષ વાવી કરવામાં આવી ઉજવણી.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 181 અભયમ ટીમના કર્મચારી દ્વારા પોલીસ અધિક્ષક કચેરીએ વૃક્ષારોપણનું કર્યુ આયોજન. વૃક્ષો વાવી પર્યાવરણ કેવી રીતે બચાવી શકીએ તેમ જ આવનારી પેઢીને સુરક્ષિત પર્યાવરણ અને સુરક્ષિત વાતાવરણ માટેની જે આવશ્યકતા છે તે માટે એક નાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો..

IMG-20230605-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *