જોડિયા તાલુકાના કોઠારીયા (ધૂઇ) ખાતેથી આશરે 60 લોકોએ સ્થળાંતર કરેલ છે જેમાંથી 30 લોકોએ મોરબીના બેલા ખાતે 15 લોકોએ માણામોરા ગામ ખાતે અને 20 લોકોએ મોરબી ખાતે સગા વહાલા ને ત્યાં સ્થળાંતર કરેલ છે તેમજ આ જગ્યાએ છે એક 70 વર્ષના મનો દિવ્યાંગ વૃદ્ધ એકલા મળી આવેલ હોય ગામના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી તથા આચાર્યશ્રી દ્વારા કાઉન્સેલિંગ કરી તેમના પુત્ર માણામોરા ખાતે હોય સરકારી વાહનમાં રેસ્ક્યુ કરી તેમના પુત્રને સોંપેલ છે તેમજ માણાવરા ખાતે સગાવાલાને ત્યાં રોકાયેલા લોકો ને જરૂર જણાય એ બંધ સરકારી સ્કૂલ પણ ખોલી આપવા સૂચના આપવામાં આવી.
આ સંપૂર્ણ કામગીરી જોડિયા મામલતદાર સાહેબ દ્વારા કરવામાં આવી છે………………………….
રિપોર્ટર :;શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………….


