Gujarat

છોટાઉદપુર જિલ્લામાં 181 અભયમ દ્વારા મહિલા નું પરીવાર સાથે મિલન        

છોટાઉદપુર જીલ્લાનાં એક ગ્રામ વિસ્તાર જાગનાથ મંદિર પાસે એક મહિલા ઘરે થી નીકળી આવેલ હતી મહિલા ઘર પરિવાર ને છોડી ને આવેલ પરત જવા માગતા ના હતા જેથી  મંદિર પર આશ્રય માટે આવ્યા હતા એકલી મહિલા ને  બેસેલાં જોઈને સેવા ભાવિ વ્યક્તિ એ ૧૮૧ મા કોલ કરી મહિલા ની સમસ્યા જણાવી હતી.
૧૮૧ અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલા ની સમસ્યા સાંભળી હતી પીડિત મહિલાનો પતિ વ્યસન કરી  મહિલા પર હાથ ઉપાડતા હતા શંકા – વહેમ કરતા હોવાથી મહિલા  ઘર થી  નીકળી  આવેલ મહિલા ને 12 વર્ષનો એક દીકરો છે ..આત્મ હત્યા કરવાનો વિચાર કરી મહિલા ઘરે થી નીકળી ને મંદિર બેઠા હતા ૧૮૧ ટીમે દ્વારા મહિલા નું કાઉસેલિંગ કરી ને સલાહ સૂચન માર્ગદર્શન આપેલ મહીલાનું અને દીકરાનું ભવિષ્ય વીશે વિચાર કરી એક સારું  જીવન નું મહત્વ સમજાવી માર્ગદર્શન આપી મહિલા ને સાસરી માં જવું નહી  પિયર માં જવું છે કહી  જેથી મહિલા ની સુરક્ષા ને ધ્યાન મા રાખી આશ્રય મળી રહે તે માટે મહિલાને રાજી ખુશી થી પિયર પરિવારમાં માતા ને સોંપેલ છે..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230703-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *