બોડેલીના ઠોકલિયા ચોકડી પાસે થી પસાર થતો રોડ પર ખૂબ મોટા મોટા ખાડા પડવાથી વાહન ચાલકોને મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવી રહ્યો છે
આજે બોડેલી વિસ્તારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા રસ્તાઓ ધોવાયા હતા ત્યારે બોડેલી ના ઢોકલીયા વિસ્તારમાંથી નીકળતો રોડ ખૂબ જ ઝર્ઝરી જોવા મળ્યો હતો ઢોકલીયા ચોકડી પાસે નો રોડ પર ખૂબ મોટા મોટા ખાડા હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો
બોડેલીના ઠોકલિયા ચોકડી પાસે થી પસાર થતો રોડ પર ખૂબ મોટા મોટા ખાડા પડવાથી વાહન ચાલકોને મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવી રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર