Delhi

T20માં ૭ બોલરોએ વિકેટ લઈને બનાવ્યા છે રેકોર્ડસ

નવીદિલ્હી
ટી૨૦ ફોર્મેટમાં ૧૦૦થી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ માત્ર કેટલાક ખેલાડીઓ પાસે છે. આમાં પહેલું નામ બાંગ્લાદેશી સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનું આવે છે. આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં તેની ટીમ માટે કુલ ૧૧૭* ્‌૨૦ મેચ રમી અને આ દરમિયાન તેને ૧૧૫ ઇનિંગ્સમાં ૨૦.૪૯ની એવરેજથી ૧૪૦ સફળતા મળી હતી.. બીજા સ્થાને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીનું નામ આવે છે. સાઉદીએ ૨૦૦૮થી કિવી ટીમ માટે ૧૦૭ મેચ રમી છે, જેમાં તેણે ૧૦૫ ઇનિંગ્સમાં ૨૩.૭૨ની એવરેજથી ૧૩૪ વિકેટ ઝડપી છે. ત્રીજા સ્થાને અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ??રાશિદ ખાનનું નામ આવે છે. રાશિદે પોતાની ટીમ માટે ૮૨* ્‌૨૦ મેચ રમીને ૮૧ ઇનિંગ્સમાં ૧૪.૬૬ની એવરેજથી ૧૩૦ સફળતા હાંસલ કરી છે. કિવી સ્પિનર ??ઈશ સોઢી ચોથા સ્થાન પર છે. સોઢીએ ન્યૂઝીલેન્ડ માટે ૯૮ ટી૨૦ મેચ રમી છે, જેમાં તેણે ૯૫ ઇનિંગ્સમાં ૨૨.૮૮ની એવરેજથી ૧૧૮ વિકેટ લીધી છે. કિવી સ્પિનર ??ઈશ સોઢી ચોથા સ્થાન પર છે. સોઢીએ ન્યૂઝીલેન્ડ માટે ૯૮ ટી૨૦ મેચ રમી છે, જેમાં તેણે ૯૫ ઇનિંગ્સમાં ૨૨.૮૮ની એવરેજથી ૧૧૮ વિકેટ લીધી છે. પાકિસ્તાનનો સ્ટાર સ્પિનર ??શાદાબ ખાન છઠ્ઠા સ્થાને છે. શાદાબે ૨૦૧૭થી પાકિસ્તાન માટે ૯૨ ્‌૨૦ મેચ રમી છે. આ દરમિયાન તેને ૮૮ ઇનિંગ્સમાં ૨૨.૧૨ની એવરેજથી ૧૦૪ સફળતા મળી છે. બાંગ્લાદેશનો વર્તમાન ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાન ્‌૨૦માં ૧૦૦થી વધુ વિકેટ લેનારો વિશ્વનો સાતમો બોલર છે. ૨૦૧૫ થી સમાચાર લખાય છે ત્યાં સુધી રહેમાન ૮૫* ્‌૨૦ મેચ રમી ચુક્યો છે. આ દરમિયાન તેને ૮૪ ઇનિંગ્સમાં ૨૨.૪૬ની એવરેજથી ૧૦૨ સફળતા મળી છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *