મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના ગોગજીપુરા પ્રા.શાળામાં ૧૫ મી ઓગષ્ટ નિમિત્તે ૭૭ સ્વતંત્રતા દિવસ અંતર્ગત ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા,તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય ભરતભાઇ ગૌતમભાઈ ઝાલા , ગામના સરપંચ ,હર્ષદ વિદ્યાલય આચાર્ય દશરથભાઈ ડાભી,એસ.એમ.સી અધ્યક્ષ અને
સભ્યો ,દૂધ.ઉ.સહકારી મંડળી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ ના સુંદર કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.