Gujarat

મોહરમ નિમિત્તે હુસેની ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.

મકસુદ કારીગર,કઠલાલ
મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામ ખાતે મોહરમ નિમિત્તે ઈમામ હુસૈન ની યાદમાં હુસેની ટ્રસ્ટના સદસ્યો સરફરાજ ખાન પઠાણ અને ટ્રસ્ટના અન્ય સભ્યો દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી,  જેમાં ડોક્ટર એમ.એમ. જાનીના માર્ગદર્શન હેઠળ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંલગ્ન થી રક્તદાન શિબિર સફળતા પૂર્વક પૂર્ણ થઈ હતી.
આ કેમ્પમાં રક્તની ૨૪ બોટલ એકત્રિત કરવામાં આવેલ.

IMG-20230730-WA0026-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *