Gujarat

વલસાડમાં દારૂ ભરેલી કાર સાથે બુટલેગરે અકસ્માત સર્જયો

વલસાડ
રાજ્યમાં દારુબંધી હોવા છતા પણ અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. તો બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવતા હોય છે. ત્યાં વલસાડમાં પણ બુટલેગર બેફામ બન્યા છે. વલસાડમાં દારૂ ભરેલી કાર સાથે બુટલેગરે અકસ્માત સર્જયો હોવાનું સામે આવી રહ્યુ છે. અટકપારડી ગામના પાવર હાઉસ પાસે અકસ્માત સર્જાયો છે. પોલીસથી બચવા આરોપીએ કારને બેફામ ચલાવી હતી અને સામે આવતી કાર સાથે અકસ્માત સર્જયો હતો. ત્યારે કારમાંથી દારૂ-બીયરની બોટલો મળી આવી હતી.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *