જામનગર લાલ બંગલા પાસે રખડતા ઢોર ને પકડવામાં બેદરકારી ગાય ને ઢસડીને
તેમજ ગળામાં ફાંસો આવી જતા ગાય મૃત્યુ પામી અને
જેએમસી દ્વારા તાત્કાલિક ગાયને ઉપાડવાનો પ્રયત્ન કરવામાં
આવ્યો જેએમસી નું ટ્રેક્ટર જીજી હોસ્પિટલ તરફ જતા જામનગર ગૌભક્તો પહોંચી ગયા હતા

ગાયના પેટમાં બચ્ચું હોય ડબલ હત્યાનો થઈ હોય
જવાબદાર અધિકારી તેમજ ગાય પકડનાર સામે ગુનો નોંધવા ગૌભક્તોની માંગ
જેએમસીના અધિકારીઓ તેમજ ગયો પકડનાર જેએમસીના કાર્યકરો વ્યક્તિઓ ભાગી છુટ્યા
જામનગર
રિપોર્ટર પરેશ કનખરા

