Gujarat

ઊનાના વાંસોજની સીમ વાડીમાં ડ્રેગન જોવા મળ્યુ…

ડ્રેગન તો ચીનમાં જ થતા હશે. પરંતુ ઉના તાલુકાના વારોજ ગામ ની સીમ વિસ્તારમાં તાલુકા પંચાયતનાં સભ્ય મોહનભાઇ વાજાની
વાડીમાં ડ્રેગન જોવા મળતાં તાનાજી કિલ્લા સર કરવા ઉપયોગમાં કદાચ આજ ડ્રેગન લેતા હશે. તોજ બે-બે માણસ દોરડે લટકીને
ચડતાં હોય તો પણ એક દોરો પણ ન હટે.. એટલી ગજબની તાકાત ધરાવતા આ પ્રકારના ડ્રેગન લુપ્તતાને આરે હોય તેવું જણાય છે.

-ચીનમાં-જ-થતા-હશે-પરંતુ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *