છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે જામલા ગામે ઓરસંગ નદીના પટમાંથી જીસીબી મશીન દ્વારા સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત રીતે ખનન કરતા એક જીસીબી મશીન તેમજ બે ટ્રેક્ટર ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે, ખાન ખનીજ વિભાગ દ્વારા જીસીબી મશીન તેમજ બે ટ્રેક્ટરને ઝડપી પાડતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


