અજગર ને પકડીને દુર જંગલમાં છોડી દેવામાં આવ્યો
બોડેલી થી બિલકુલ નજીક જાંબુઘોડા તાલુકામાં ખાખરીયા ગામ ના ખેતરમાંથી મહાકાય અજગર ઝડપ્યો જાંબુઘોડા તાલુકામાં આવેલ ખાખરીયા ગામ ના બારીયા અર્જુનભાઈ મોતી ભાઈ તેમના ખેતરમાં આજે સવારે ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે ખેતરમાં મોટો મહાકાય અજગર જોવાયો હતો અને તેમના ગામમાં રહેતા મિત્રોને ફોન કરીને જણાવ્યું હતું ગામમાં રહેતા સંદીપ બારીયા અને અજય બારીયા દ્વારા આજે અજગર ને પકડવામાં આવ્યો હતો આ અજગર 15 થી 17 ફુટ લાંબો હતો અને આ અજગર ને પકડીને દુર જંગલમાં છોડી દેવામાં આવીયો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


