Gujarat

બોડેલી નજીક ખાખરીયા ગામ ના ખેતરમાંથી  મહાકાય અજગર ઝડપ્યો 

અજગર ને પકડીને દુર જંગલમાં છોડી દેવામાં આવ્યો

બોડેલી થી બિલકુલ નજીક  જાંબુઘોડા તાલુકામાં ખાખરીયા ગામ ના ખેતરમાંથી  મહાકાય અજગર ઝડપ્યો   જાંબુઘોડા તાલુકામાં આવેલ ખાખરીયા ગામ  ના બારીયા અર્જુનભાઈ મોતી  ભાઈ તેમના   ખેતરમાં   આજે સવારે ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે ખેતરમાં મોટો મહાકાય અજગર જોવાયો હતો અને તેમના ગામમાં રહેતા મિત્રોને ફોન કરીને જણાવ્યું હતું ગામમાં રહેતા સંદીપ બારીયા અને અજય બારીયા દ્વારા આજે અજગર ને પકડવામાં આવ્યો હતો આ અજગર 15 થી 17 ફુટ લાંબો હતો અને આ અજગર ને પકડીને દુર જંગલમાં છોડી દેવામાં આવીયો છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230802-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *