Gujarat

છોટાઉદેપુરમાં સરકારી કર્મચારી 1.5 લાખની લાંચ લેતા ઝડપાયો

DILR ઓફિસનો સર્વેયર 1.5 લાખની લાંચ લેતા ઝડપાયો
રેતીની લીઝની માપણી હદ નિશાન બતાવવા માંગી હતી લાંચ
 *ટ્રેપની તારીખ* :
૨૧/૦૮/૨૦૨૩
 *લાંચની માંગણીની રકમ* :
રૂ. ૧,૫૦,૦૦૦/-
 *લાંચની સ્વીકારેલ રકમ* :
રૂ. ૧,૫૦,૦૦૦/-
 *લાંચની રીકવર કરેલ રકમ* :
રૂ. ૧,૫૦,૦૦૦/-
 જીલ્લા નીરીક્ષક જમીન દફતરની ઓફિસ રૂમ નં-૬, ડી.આઇ.એલ.આર.કચેરી, છોટાઉદેપુર
   આ કામે હકીકત એવી છે કે, આ કામનાં સાહેદનાં નામે ઓરસંગ નદી, ગામ-સંખેડા, તાલુકો-સંખેડા ,જીલ્લો-છોટાઉદેપુર  ખાતે રેતીની લીઝ આવેલ છે જે લીઝની માપણી શીટ બનાવી, લીઝનાં હદ નિશાન બતાવવા પેટે આ આ કામનાં આરોપીએ  રૂ.૧,૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૧,૫૦,૦૦૦/- સ્વીકારી પકડાઇ ગયેલ છે.
છોટાઉદેપુરમાં સરકારી કર્મચારી 1.5 લાખની લાંચ લેતા ઝડપાયો
:ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230821-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *