Gujarat ઊનાના કાણકબરડામાં હરીયાળી અમાસે ગોપી મંડળ દ્રારા વહેલી સવારે અડધો કિ.મી.સુધી દિવડા કર્યા.. Posted on July 17, 2023 Author Admin Comment(0) ઊનાના કાણકબરડા ગામે આજે હરીયાળી અમાસ નિમીતે ગામમાં ગોપી મંડળ દ્રારા અડધો કિ.મી. સુધી ગામમાં દિવડા કરી અબીલ, ગુલાલ, કંકુના સાથિયા ચોખા વડે પ્રભુના વધામણા કર્યા હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.