Gujarat

પડધરી પાસેથી ચોરાઉ બાઇક અને ત્રણ મોબાઇલ સાથે રીઢો તસ્કર ઝડપાયો

પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે તાજેતરમાં બાઇકની થયેલી ચોરીની તપાસ દરમિયાન મુળ મધ્ય પ્રદેશના અલીરાજપુર પાસેના રાતમાલીયા ગામના વતની અને મોરબીના લુટાવદર ગામે ખેત મજુરી કરતા સંજય મોહન ડાવર નામના શખ્સની સંડોવણી હોવાની બાતમીના આધારે પડધરી પોલીસ મથકના પી.એસ.આઇ. જી.જે.ઝાલા, હેડ કોન્સ્ટેબલ રણજીતભાઇ ડેરૈયા, પુનિતભાઇ અગ્રાવત, જીતેન્દ્રસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, વશરામભાઇ કળોતરા, જસમતભાઈ માનકોલીયા અને સુમિતભાઇ પનાળીયા સહિતના સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ કરતા તેને બાઇક તેમજ અન્ય ત્રણ સ્થળેથી મોબાઇલની ચોરી કર્યાની કબુલાત આપી છે.

રિપોર્ટર – નિખીલ ભોજાણી

Nikhil-Bhojani-s-mobile-camera-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *