ગ્લોબલ ગુજરાતી વૈષ્ણવ વણિક સમાજ અને વેદાંત હોસ્પિટલ ના સયુકત ઉપક્રમે થાપા ધુટંણ ના દુખાવા જોઇન્ટ રિપ્લેસમેન્ટ જેવા ગંભીર સમસ્યા ના નિવારણ બાબતે ડો રચિત શેઠ દ્વારા વિસ્તૃત માહિતી આપતો સેમિનાર યોજય હતો જેમા ગ્લોબલ ગુજરાત વૈષ્ણવ વણિક સમાજ ના વાઇસ ચેરમેન શ્રી ભરતભાઈ શેઠ સિદધાથ ભાઇ જાડાવાલા પુનિતભાઇ શ્રોફ ગીતાબેન રસિકભાઈ પટેલ (લાયન્સ ઇન્ટરનેશનલ ગવર્નર) મહેન્દ્રભાઈ શાહ તરૂણ ભાઇ બારોટ હેમંતભાઇ મહેતા (પ્રમુખ ચાર ગામ દશાપોરવાડ ) ક્રિરિટ શાહ તેમજ સમાજ ના લોકો બસોહ થી વધારે લાભાર્થીઓ હાજર રહ્યા હતા


