મકસુદ કારીગર,કઠલાલ
ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ કઠલાલ ટીમ દ્વારા આજરોજ કઠલાલના સર્કિટ હાઉસ ખાતે હોદ્દેદારોની મિટિંગ યોજાય જેમાં આગામી તારીખ૦૯/૦૯/ 2023 ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ફ્રી બોડી ચેકઅપ કાર્યક્રમ યોજવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ કઠલાલ તાલુકા પ્રમુખ મહેશભાઈ ચૌહાણ ,શહેર પ્રમુખ સંજયભાઈ અગ્રવાલ,કઠલાલ તાલુકા મહામંત્રી વિજયસિંહ સોઢા, રાજેશ દવે, આર. બી. ચૌહાણ તેમજ કઠલાલ તાલુકાના તમામ હોદ્દેદારોએ હાજરી આપી અને સંગઠનને વધુ મજબૂત બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી.