Gujarat

ઘેરાસણા ગામે માનવ અધિકાર એવમ મહિલા બાલ વિકાસ આયોગ નોં મીટીંગ નું આયોજન

(MMBVA) મીટીંગ નું આયોજન આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશી.. કોર કમિટી મેમ્બર ભાવેશ શુક્લ, દીપકભાઈ, કોર કમિટીના માર્ગદર્શન હેઠળ તારીખ 12 /7/ 23 ને ગુરુવારે રાત્રે આઠ કલાકે વડાલી તાલુકાના ઘેરાસણા ગામે માનવ અધિક એવમ મહિલા બાલ વિકાસ આયોગ ની (MMBVA) મીટીંગ નું આયોજ રાજેન્દ્ર પટેલ ( કોર ટીમ મેમ્બર) કમલેશભાઈ પરમાર (જિલ્લા ટીમ મેમ્બર) તેમજ વડાલી તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જે ગામ આગેવાનોમાં સેવા મંડળી ચેરમેન શ્રી ભોગીભાઈ પટેલ. પૂર્વ ડેપ્યુટી સર પ્રવીણભાઈ પટેલ. દીપકભાઈ પટેલ, આંગણવાડી કેન્દ્રના સંચાલક વનીતાન પટેલવગેરે 40 જેટલા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ક્રમલેશભા એ આયોગ વિશે પ્રાથમિક માહિતી આપી. રાજેન્દ્રભાઈ પટેલે આયોગ દ્વા રહેલા કામો. તેને વિગતે સમજાવી અને ક્યુ આર કોડ ની વાત કરી. આપ વિશેની સમજૂતી આપી હતી. અંતે આસિફ ભાઈ પરબડીયા દ્વારા આભ વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.. કાર્યક્રમના અંતે ગામ થી માટે ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા ચા નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની
માતરમ.

IMG-20230713-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *