નડિયાદ ખાતે આવેલ લીમ્બચ માતાના મંદિરેશ્રી ૪૨ જાત નાઈ સભાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે પ્રમુખ પ્રમુખ ગોરધનભાઈ એમ વાળંદ કરોલી,મંત્રી મહેશભાઈ પારેખ, ઉપપ્રમુખ ધીરુભાઈ શર્મા સહીતના અગ્રણી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ધીરુભાઈ દ્વારા લીમ્બચ માતાનું મંદિર પ્રસાદીનો આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત ખેડા જિલ્લા બક્ષીપંચ જિલ્લા મંત્રી ગોવિંદ ભાઈ તેમજ જિલ્લા બક્ષીપંચ પ્રભારી જયેશભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.તેઓની સાથે કારોબારી સભ્યો લીમ્બચ ગામના ટ્રસ્ટી કલ્પેશભાઈ બીપીનભાઈ અને રૂપેશભાઈ નું સન્માન કરવામાં આવ્યુ હતું.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


