Gujarat

સઘન મિશન ઈન્દ્રધનુષ (IMI) કાર્યક્રમ 5.0 પર તાલુકા ટાસ્ક ફોર્સની એક બેઠક એસ.ડી.એમ કુંકાવાવ બગસરાની અધ્યક્ષતામાં યોજવામાં આવી

કુંકાવાવ જુલાઈ 25 :નિયમિત રસીકરણ પ્રક્રિયાને મજબૂત કરવા અને સમગ કુંકાવાવ તાલુકાના તમામ બાળકો સુધી રસીકરણ કવરેજને વિસ્તૃત કરવા માટે, સઘન મિશન ઈન્દ્રધનુષ (IMI) કાર્યક્રમ 5.0 પર તાલુકા ટાસ્ક ફોર્સની એક બેઠક એસ.ડી.એમ કુંકાવાવ બગસરાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી, પ્રાંત અધિકારી શ્રી ના કાર્યાલયમાં આજે સંપૂર્ણ ઇમ્યુનાઇઝેશન પ્લાન હાંસલ કરવા માટે કોમ્પ્લેક્સ કોન્ફરન્સ ઑફિસમાં પૂર્ણ કરવામાં આવી હતી.
           ઉપરાંત, આ બેઠકમાં તાલુકા હેલ્થ ઓફિસર,તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર શ્રી, મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી, તાલુકા શિક્ષણ અધિકારી, icds અધિકારીશ્રી, અને અન્ય સંબંધિતો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230726-WA0128.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *