છોટાઉદેપુર નગરપાલિકા અંતર્ગત આવતી ગંજી ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ છોટાઉદેપુર વિઘાન સભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું, આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, ભાજપના અગ્રણી ઉમેશભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પારૂલબેન વસાવા, સીડીપીઓ અફસાના બાનુ સહીત મોટી સંખ્યામાં અધિકારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


