છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નસવાડી હાઇવે પર વણીયાદ્રી ખાતે નવીન નાયરા પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું, સાંસદ ગીતાબેન રાઠવાની સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ અનવર ભાઈ, યાકુબ ભાઈ મેમણ, નસવાડીના અગ્રણી ઘનશ્યામ દાદા, મહેન્દ્રભાઈ દેસાઈ, તિંરદાજ દિનેશભાઈ ભીલ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર