બોડેલી પોલીસ સ્ટેશન ખાતે છોટાઉદેપુર ડી વાય એસ પી સૂર્યવંશી સાહેબ ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આગામી આવી રહેલા તહેવારોને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો હર્ષ ઉલ્લાસથી તહેવારની ઉજવણી કરે તેવી અપીલ ડી વાય એસપી દ્વારા કરવામાં આવી હતી મોહરમ ના તહેવાર ને લઈને બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડેલી સીપીઆઈ સાહેબ પી એસ આઇ ની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત હતા
આગામી આવી રહેલો તહેવાર લઈને હિંદુ મુસ્લિમ સમાજના આગ્રણીઓ શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા આગામી સમયમાં આવી રહેલા તહેવારોને લઈને બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર