Gujarat

માંગરોળ ના શેરીયાજ ગામના આશાસ્પદ યુવાનનું મોટર સાયકલ સ્લીપ થતા માથામાં લાગવાથી કરુણ મોત નીપજયુ,,,

માંગરોળ વેરાવળ હાઇવે પર આવેલ હુસેનાબાદ નદીના પુલ પાસેથી ઉતરી મોટરસાયકલ લઇ શેરીયાજ ગામે પોતાના ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં હુસેનાબાદ નદીના પુલ પાસે મોટરસાયકલ સ્લીપ થતા ઘટના સ્થળે મોત થતા નાના એવા ગામમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી
 ત્યારે મૃતક નારિયેલ પાડવાની  મજૂરી કામ કરતા અને અષાઢી બીજ ના ગામમાં સમૂહ ભોજન હોય તેના માટે જતા રસ્તામાં અકસ્માત થતા મોત થયુ હતું
અકસ્માત થતા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા મૃતક કલ્પેશ ધીરુભાઇ ચુડાસમા ઉ.વર્ષ 30 રહેવાસી શેરીયાજ નુ મોત નિપજેલ
આ ઘટનાની જાણ થતાં માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઈ ચુડાસમા અને મેખડી ગામના સરપંચ વીરમભાઈ અને બચુઆતા સહિતના આગેવાનો માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા,,,
વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

20230621_204151.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *