Gujarat

છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજે દૈનિક ફી ઉઘરાવવા માટે જાહેર હરાજી કરવામાં આવી.

છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજે દૈનિક ફી ઉઘરાવવા માટે જાહેર હરાજી કરવામાં આવી હતી, આ જાહેર હરાજી ની કિંમત 28 લાખ 50,000 રાખવામાં આવી હતી, આ જાહેર હરાજીમાં છેલ્લી બોલી 44 લાખ 1000 ની લાગી હતી , આ દૈનિક ફ્રી ઉઘરાવાનું હેતુ છોટાઉદેપુર નગરપાલિકાના વિકાસના કામોમાં થશે એના માટે નગર નગરપાલિકાના ચીફ ઓફિસરે દુકાનદારો તેમજ નગરજનોને સાથ સહકાર આપવા વિનંતી કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230725_173336.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *