શાપર-વેરાવળ મા બીપરજોય વાવાજોદા ને લઈને સવાર થીજ વરસાદી માહોલ સર્જાયો છે. વાવાજોડા ની પૂર્વ અસર ના કારણકે શહેર મા દીવસભર ભારે પવન ફૂંકાય રહ્યો છે.જેમાં આજરોજ વેરાવળ ની શાન્તિધામ સોસાયટી માઁ આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ના પરિસર મા ભારે પવન ફૂંકાવવા ના કારણે એક તોતિંગ વૃક્ષ ધરાસાય થયું હતું.અને ત્યાં કોઈ હાજર ના હોવાને કારણે સદનસીબે કોઈ જાન હાની થય નથી.તેવું સોસાયટી ના સદસ્ય અનિરુદ્ધસિંહ વાઘેલા એક યાદી મા જણાવેલ હતું.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર


