Gujarat

છોટાઉદેપુર નગર પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ટીમ  જામનગર જવા રવાના થઇ 

બીપરજોય વાવાજોડાને લઈને છોટાઉદેપુર નગર પાલિકા ફાયર સ્ટેશનના કર્મચારીઓ જામનગર ખાતે જવા રવાના થયા હતા કુલ 9 જેટલા ફાયર વિભાગના કર્મચારીઓ જામનગર ખાતે બચાવ તથા રાહતની કામગીરી માટે રવાના થયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230614-WA0090.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *