Gujarat છોટાઉદેપુર નગર પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ટીમ જામનગર જવા રવાના થઇ Posted on June 14, 2023June 14, 2023 Author Admin Comment(0) બીપરજોય વાવાજોડાને લઈને છોટાઉદેપુર નગર પાલિકા ફાયર સ્ટેશનના કર્મચારીઓ જામનગર ખાતે જવા રવાના થયા હતા કુલ 9 જેટલા ફાયર વિભાગના કર્મચારીઓ જામનગર ખાતે બચાવ તથા રાહતની કામગીરી માટે રવાના થયા હતા. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.