સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે પાળીયાદ જગ્યાની વીડી કમખીયા ખાતે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના આશીર્વાદ થી “નક્ષત્ર વન” મા વૃક્ષારોપણ નુ ખાત મુહૂર્ત પ. પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ પૂજ્ય ભયલુબાપુ , પૂજ્ય ગાયત્રીબા , પૂજ્ય દિયાબા , પૂજ્ય બાળઠાકર પૃથ્વીરાજબાપુ અને પદ્મ કિર્તીભાઈ શાહ સહિત સમગ્ર ઠાકર પરિવાર તેમજ વિહળ પરિવાર સેવક સમુદાય ના હસ્તે કરવામાં આવેલ હતું…
તસવીરઃવિપુલ લુહાર