જોડીયા તાલુકાના બાલાચડી વાડી વિસ્તાર માં રહેતી સગર્ભા રંગાબેન (ધાત્રીમાતા)જોરુભાઈ ભુરીયા જેમની ડિલિવરી તારીખ: 07/06/2023 ના રોજ 6:46 am ના હડિયાના phc પર થયેલ. તેણે બાબો (male child) ને જન્મ આપેલ. તેનું વજન 2.980 kg હતું. ત્યારબાદ 2 દિવસ તેને phc પર રાખવામાં આવેલ તિયા રેવા માટે ને જમવા માટે ની વ્યવસ્થા હતી. 2 દિવસ બાદ તેના બાળક ની અને માતા ની કંડીશન સારી હોવાથી તારીખ 09/06/2023 ના રોજ રજા આપેલ હતી. પણ તે વાડી વિસ્તારમાં રહેતા હોવાથી તેના મકાન કાચા હોવાના લીધે બિપરજોય વાવાઝોડા ના કારણે માતા , બાળક અને તેના પરિવાર ને કય નુકસાન ન થાય કે કય તકલીફ ન પડે એટલા માટે phc hadiyana માંથી CHO, હડિયાણા ગોસાઇ.. M P H W. હડિયાણા સાનિયા.. CHO આણદા ઝુથર..સ્ટાફ દ્વારા તેને સમજાવીને ને 10 દિવસ ના બાળકને તારીખ: 15/06/2023 ના સવારે બાલાચડી સેલ્ટર હાઉસ થી હડિયાના phc પર ટ્રાન્સફર કરેલ અને phc પર તેના 3બાળકો અને રંગાબેન અને જોરુભાઈ ને રેહવા અને જમવા માટે ની સસગવડ કરી આપવા માં આવેલ.સુરક્ષિત જગ્યાએ પરિવાર સાથે રહી ને શાંતિ અનુભવી.તારીખ 17-6-23નાં શાંત વાતવરણ પડતા phc પર થી તેમના ધર પર તેમના પૂરા પરિવાર ને પોહચતા કરવા માં આવેલ જે બદલ તેમને phc hadiyanan નો આભાર વ્યક્ત કરવામાં આવેલ…………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………….