બોડેલી મેન બજારમાં પાર્ક કરેલી એકટીવા ના સ્ટેરીંગમાં સાપ ઘૂસી જતા લોક ટોળા ઉમટી પડ્યા
બોડેલી મેન બજારમાં વીકે જ્વેલર્સ ની બાજુમાં અશોકભાઈ એ એકટીવા પાર્ક કરી હતી અશોકભાઈ જ્યારે activa પાસે આવ્યા ત્યારે એક્ટિવાની સ્ટેરીંગમાં લીલા નો સાપ જેવું દેખાતા આજુબાજુના લોકો પણ એકટીવા પાસે આવી ગયા હતા અને તાત્કાલિક રાજેશભાઈ ને જાણ કરતા રાજેશભાઈ સ્થળ પર આવીને એકટીવા ના સ્ટેરીંગ માંથી લીલા કલરનો ઝેરી સાપને કાઢીને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


