ગ્રામજનોએ હલકી ગુણવત્તાનું રોડનું કામ થતાં અટકાવતા વિવાદ થયો હતો
પાવીજેતપુરના મોટા અમાદરા ગામે વિડિયો ઉતારતા યુવાનને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણ બારિયાએ થપ્પડ માર્યો હતો મેટલ નાંખ્યા વિના જ માટી ઉપર જ રોડ બનાવતા ગ્રામજનોએ અટકાવ્યો હતો
છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દ્વારા આખા ગુજરાતમાં આવીજ રીતે રોડ બનતા હોવાનું જણાવે છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર