વિક્રમ સાખટ રાજુલા
જાફરાબાદ તાલુકાના વડલી ગામે બેફામ દેશી દારૂનું વેચાણ બુટલેગરો દ્વારા બેફામ દેશી દારૂનું વેચાણનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ…
જાફરાબાદના વડલી ગામ બુટલેગરો હાથમાં કુહાડી લઈ દેશી દારૂ વહેચતો વિડિયો વાયરલ થયો છે….
થોડા દિવસ પહેલા જાફરાબાદના વડલી ગામે એલસીબી દ્વારા રેડ કરી હતી રેડ દરમિયાન દેશી દારૂ બનાવવાનો હાથો ઝડપાયો હતો….
વડલી ગામે ફરી દેશી દારૂ ના અડ્ડાઓ ધમધમી રહ્યા છે…
મોનીટરીંગ સેલ ગાંધીનગર અને ગુજરાતના કદાવર નેતા હર્ષ સંઘવી અંગત રસ દાખવી જો રેડ કરવામાં આવે તો જાફરાબાદ વિસ્તારમાં ખૂબ જ મોટું દારૂના બુટલેગરો ઝડપાય તેવી શક્યતાઓ ….
જાફરાબાદ વડલી ટીંબી રોહિશા ,લોઠપૂર ,નાગેશ્રી કડિયાળી, ટીંબી, હેમાળ ,એભલવડ ,માણસા સહિતના પંથકમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહ્યા છે આ દેશી દારૂ ના અડ્ડાઓ કોની રાહબારી હેઠળ ચાલી રહ્યા છે જો આ તમામ તપાસ કરવામાં આવે તો મોટા નામ ખુલે એવી શક્યતાઓ લોક મુખે સરસાઈ રહી છે


