છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ગામમાં આવેલ બાલાવાંટ ગામમાં છેલ્લા એક સપ્તાહ માં દીપડાએ સાત થી આઠ બકરાનુ શીકાર કર્યો હતો ગામ લોકોના જણાવ્યા મુજબ છેલ્લા સાત થી આઠ દિવસથી દીપડા દ્વારા શિકાર કરવામાં આવી રહ્યા છે હાલતો જે પ્રકારે દીપડાના બકરાઓ ઉપર હુમલાથી ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગામલોકોની વન વિભાગ પાસે માગ છે કે પાંજરા ગોઠવી દીપડાને વેહલી તકે ઝડપી પાડવા માં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


