Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં ના ગ્રામીણ વિસ્તાર થી મહિલા ફોન કોલ કરી જણાવ્યું કે હું જિંદગીથી ત્રાસી ગઈ છું

મારે આત્મહત્યા કર્યા સિવાય કોઈ માર્ગ નહિ કહેતાં બોડેલી કેનલ પાસે છું કહી છોટાઉદેપુર 181 અભયમ તાત્કાલિક સ્થળ પર પોહચી મહિલા ને માર્ગદર્શન આપી આત્મહત્યા કરવાનો પ્રયાસ ને નિષ્ફળ બનાવ્યો હતો મહિલાને બચાવી .મહિલા નું કાઉન્સિલીગ કરતા ટીમયે શાંતિપૂર્વક વાતચીત કરી .મહિલા જણાવે છે કે હું એક વર્ષ થી મારા પ્રેમી સાથે સબંધ ધરાવું છું . અમે ખૂબ ખુશ હતા નોકરી કરી એક બીજાને સાથ આપી બન્ને ની જરૂરિયા પૂરી કરતા.મને મારા પ્રેમીએ થોડા સમય માં લગ્ન કરીશું કહ્યું હતું .જેથી પરિવાર ને જાણ કરી ના હતી . મને ભરોસો હતો . પરંતુ મહિલાના પ્રેમીના લગ્ન થઈ ગયેલ છે પત્ની -બાળકો છે એની જાણ કરીના હતી .અચાનક મારી સામે તેમની પત્ની અને બાળકોને જોઈ મને આઘાત લાગ્યો મારી જોડે કેમ આવું કર્યું .મારા જીવન નું શું થશે મારા પરીવાર ને શુ કહીશ. સમજાતું ના હોવાથી મારી પાસે કોઈ રસ્તોના હોવાથી.મારા મન માં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો બોડેલી કેનલ પાસે પોહચી.ટીમ દ્વારા કદી હાર ના માનવી.એક સારું જીવન જીવવાની અને આગળ વધવાની પ્રેરણા આપી .નવી પ્રવૃત્તિઓ સાથે વ્યસ્ત રહેવું. જીવનમાં તમારા પરિવારના સભ્યો સાથે રહી અને નજીકના મિત્રોને મળવું વાત કરવી .જે અનુભવો છો વ્યક્ત કરવું. મનમાં ના રાખવું. વાતચીત કરવી મહિલા ને માર્ગદર્શન આપી આત્મહત્યા કરવાનો પ્રયાસ ને નિષ્ફળ બનાવ્યો હતો મહિલા ને બચાવી .એક સારું જીવન જીવવા ની પ્રેરણા આપી .જીવન માં આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું.જેથી યુવતી એ 181 અભ્યમ ટીમ નો આભાર માન્યો .

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230812-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *