Gujarat

હડિયાણા ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળામાં સૌ પ્રથમ વખત મહિલા આચાર્ય ની નિમણૂક કરવામાં આવી છે…..

હડિયાણા ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળા ની સ્થાપના 1959 માં થઈ છે. જેમાં અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત મહિલા આચાર્ય શ્રીમતિ વનિતાબેન બી.ભંડેરી નિમણુક કરવામાં આવી છે. અત્યાર સુધી આચાર્ય તરીકે ફક્ત ને ફક્ત જેન્ટ્સ ફરજ બજાવતા હતા. અને મહિલા આચાર્ય શ્રી એ. તા.11.08.23 ના રોજ તેમનો કાર્યભાર સંભાળી લીધો છે. આ સમયે ગ્રામ પંચાયતના જુના બોડી ના સરપંચ અને હવે ગ્રામ પંચાયત ના વિસર્જન બાદ ગ્રામ પંચાયતમાં વહીવટદાર અને તલાટી કમ મંત્રી બોડી ના સભ્યો એ અને સાથે સાથે ચાર્જ માં રહેલા આચાર્ય શ્રી બી.એલ.ઝાલા અને સ્ટાફ વગેરે ની હાજર રહ્યા હતા. અને નવા આચાર્ય શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા…………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા…………

IMG_20230813_113615.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *