Gujarat

માળીયા તાલુકાના કુકસવાડા ગામે ૧૪૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી…..

પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયથી થતા ફાયદા

  તા.૨૩-૦૬-૨૦૨૩ ને શુક્રવાર ના દિવસે સાંજે ૬ વાગે *HDFC Benk પરિવર્તન અંતર્ગત ક્લાયમૅટ સ્માર્ટ અગ્રીકલ્સર ખેડૂત તાલીમ* માળીયા તાલુકાના કુકસવાડાના (બરડા વાડી વિસ્તાર ગાત્રાળ માતાજીના મંદિરે ) પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ  *કિશોરભાઈ ચુડાસમા દ્વારા* આપવામાં આવ્યું
*માળીયા તાલુકાના કુકસવાડા બરડા વિસ્તાર ગાત્રાળ માતાજીના મંદિરે ૧૪૦ જેટલા ધરતી પુત્રો ને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ* બીજામૃત જીવામૃત ઘનજીવામૃતની વાપસા આસાદાન મિશ્રપાકની માહિતી માર્ગદર્શન *કિશોરભાઈ ચુડાસમા* દ્વારા આપવામાં આવ્યું ત્યાર બાદ *ગ્રામ સેવક હિરેનભાઈ રામ દ્વારા i khedut portal ની માહીતી માર્ગદર્શન આપવામાં આવ્યું*
રાસાયણીક ખાતરો જંતુનાશક દવાઓથી દુર રહી પ્રાકૃતિક કૃષિ કરી નીરોગી તંદુરસ્ત રહ્યો આપના પરિવાર ને આવા કેન્સર જેવી ભયંકર બીમારીઓ બચાવો તે માટે માહિતગાર કર્યા *માસ્ટર ટ્રેનર મોહનભાઈ પંડિત*….રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

IMG-20230624-WA0080.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *