અહેવાલ સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
હાલના અતિ આધુનિક યુગમાં સૌંદર્ય નિખારવુ અતિ ખર્ચાળ હોય ત્યારે તેના ખર્ચ અને સમય થી બચવા અમોએ કાજલ’સ મેકઓવર ના ઉપક્રમે શ્રી લોહાણા મહાજન વાડી વેરાવળ ખાતે સેલ્ફ મેકઅપ નિ શુલ્ક સેમિનાર યોજીલ જેમા જાતેજ કઈ રીતે તૈયાર થવુ તે વિશે માર્ગદર્શન અને માહિતી આપતા પ્રમોટર્સ કાજલ રાજપોપટ કે જે છેલ્લા 4 વર્ષ કાજલ’સ મેકઓવર બ્યુટી ટિપ્સ અંને ક્લાસિસ ચલાવી અનેક ગૃહિણીઓને પોતના ટેલેન્ટના આધારે બ્યુટી ક્રોસ શીખીડાવી પગભર કરેલ અને આ સેમિનાર ના આયોજક કાજલ રાજપોપટ દ્રારા બ્યુટી ટિપ્સ અને ઓછા ખર્ચે સૌંદર્ય નિખારવા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સેમિનારમા ભાગ લેનાર સર્વે તથા શ્રી લોહાણા મહાજન વેરાવળ ના પ્રમુખ વિક્રમભાઈ તન્ના નો આભાર વ્યક્ત કર્યો હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું


