Gujarat

ઉર્જા સોલંકીએ યોગ ક્ષેત્ર હાંસલ કરેલી સિધ્ધીઓ

– વર્ષ ૨૦૨૧માં મત્સ્યેન્દ્રાસનમાં એશિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો

વર્ષ ૨૦૧૪માં મધ્યપ્રદેશમાં યોજાયેલી નેશનલ યોગાસન સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો

વર્ષ ૨૦૧૬માં વડોદરામાં યોજાયેલી કાયાવરોહણમાં ગુજરાત રાજય યોગાસન ચે.માં બીજો નંબર

– વર્ષ ૨૦૧૯માં વડોદરામાં યોજાયેલી કાયાવરોહણ ઓપન ગુજરાત યોગ ચે.માં પ્રથમ ક્રમાંક

–  વર્ષ ૨૦૨૨માં ઓગન ગુજરાત યોગ ચે.માં બીજો ક્રમાંક

– વર્ષ ૨૦૨૨માં ઓપન ગુજરાત  યોગ ચે.માં મિસ યોગીની ઓફ ધ ગુજરાતમાં રનઅપ તરીકે

સ્થાન

તમીલનાડુની યુનિવર્સિટી ઓફ મદ્રસમાં ઉત્તમ દેખાવ કર્યો

– ગુજરાત રાજય કક્ષાની સ્પર્ધામાં ગાંધીનગર(૨૦૧૬)ડેરોલ સ્ટેસન(૨૦૧૨)જૂનાગઢ(૨૦૧૫)ભાવનગર(૨૦૧૪) સિહોર(૨૦૧૩માં ઉત્તમ દેવાખ કર્યો

– ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ૨૦૧૬માં પ્રથમ

– પતંજલિ  યોગ પીઠ ટ્રસ્ટ નું સહ યોગ શિક્ષકનું પ્રમાણપત્ર

– વર્ષ ૨૦૨૧માં રેકીમાં પ્રથમ ડિગ્રી પ્રાપ્ત કરી

– ખેલે ગુજરાત અંતર્ગત ભાવનગરજૂનાગઢમાં તાલીમ મેળવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *