તારીખ 29/08/2023 ને મંગળવારના રોજ જૂનાગઢ ખાતે સાંસ્કૃતિક તહેવાર રક્ષાબંધન પર્વ જે આપણે આપણા પરિવાર સાથે તો ઉજવીયે છીએ. પણ જૂનાગઢ ટીમ દ્વારા વિજાપુર વિકલાંગ બાળકો સાથે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી. અને એમને અનોખો આનંદ મળ્યો જેમા જુનાગઢ જીલ્લા મહિલા પ્રમુખ વૈશાલીબેન રાઠોડ, જુનાગઢ જિલ્લા ઉપપ્રમુખ સીમાબેન મકવાણા ,જુનાગઢ શહેર પ્રમુખ નયનાબેન કોટડીયા જુનાગઢ શહેર ઉપ્રમુખ વંદનાબેન કારેલીયા, બેન રૂપારેલીયા ,મીનાબેન કારીયા, આ કાર્યક્રમ મા હાજર રહ્યાં હતાં અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો
