સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આંબરડી સી.આર.સી. વસોયા હેતલબેન અને આઇ. ડી.એસ.એસ. બેલીમ યુસુફભાઈ દ્વારા આંબરડી ક્લસ્ટરની તમામ પેટા શાળાઓ માંથી આ સ્કોલરશીપની પરીક્ષામાં પાસ થયેલ અને મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરેલ તેવા વિદ્યાર્થીના વાલીઓને આ યોજનાની માહિતીથી માહિતગાર કરવામાં આવેલ
તે અંતર્ગત આજે પહેલીવાર આટલી વિશાળ સંખ્યામાં વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા.